વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૩ પાન ૧૬
  • એમ્પરર પેંગ્વિનનાં પીંછાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એમ્પરર પેંગ્વિનનાં પીંછાં
  • સજાગ બનો!—૨૦૧૩
  • સરખી માહિતી
  • ઓ નીલગગનના પંખેરુ
    સજાગ બનો!—૨૦૦૭
  • બાયઝાન્ટીયમમાં ચર્ચ અને સરકાર
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
સજાગ બનો!—૨૦૧૩
g ૧૦/૧૩ પાન ૧૬

આનો રચનાર કોણ?

એમ્પરર પેંગ્વિનનાં પીંછાં

એમ્પરર પેંગ્વિન ખૂબ ઝડપથી પાણીમાં તરી શકે છે અને બરફના ખડકો પર કૂદી શકે છે. કઈ રીતે?

જાણવા જેવું: એ પોતાનાં પીંછાંમાં હવા ભરે છે. એનાથી એને કાતિલ ઠંડી સામે રક્ષણ મળે છે. તેમ જ, એ સામાન્ય કરતાં બે-ત્રણ ગણી ઝડપથી તરી શકે છે. કઈ રીતે? દરિયાઈ જીવવૈજ્ઞાનિકો સૂચવે છે કે પેંગ્વિન પોતાનાં પીંછાંમાંથી નાનાં પરપોટા બહાર કાઢે છે. જેમ જેમ પરપોટા નીકળે છે એમ પીંછાંની સપાટી પર ઘસારો ઓછો લાગે છે. એનાથી એની ઝડપ વધે છે.

રસપ્રદપણે, એન્જિનિયરો સંશોધન કરી રહ્યાં છે કે, ઘસારો ઘટાડવાની એ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કઈ રીતે વહાણની ઝડપ વધારી શકાય. સંશોધકો એ પણ સ્વીકારે છે કે એના વિશે વધારે શોધખોળ કરવી એટલી સહેલી નથી. કેમ કે, ‘પેંગ્વિનનાં પીંછાંની રચના જટિલ છે અને વહાણના પડને એના જેવું જ છિદ્રાળુ બનાવવું ખૂબ અઘરું છે.’

વિચારવા જેવું: એમ્પરર પેંગ્વિનનાં પીંછાં શું પોતાની મેળે આવ્યાં કે પછી એનો કોઈ રચનાર છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો