વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૧ પાન ૩
  • ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી
  • સજાગ બનો!—૨૦૨૧
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૧
  • સાચું સુખ કઈ રીતે મળી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘ખરી બુદ્ધિ પોકારે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૧ પાન ૩
એક સ્ત્રી હોટલમાં બેઠી છે ને હાલમાં જે વાંચ્યું એના પર વિચાર કરે છે.

ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

“દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. જ્યાં જુઓ ત્યાં બીમારી, ગરીબી અને યુદ્ધ જોવા મળે છે. વધુમાં, બાળકો સાથે લોકો ખરાબ વર્તન કરે છે. આ બધું જોઈને મને બહુ જ દુઃખ થાય છે. પણ હવે હું જાણું છું કે આ બધું લાંબો સમય નહિ ચાલે.”—રાની.a

રાનીને જાણવા મળ્યું કે વિશ્વના માલિક એક જ છે, જે આ દુનિયાની હાલત સુધારશે. તેમને એ જાણીને ખુશી થઈ કે ઈશ્વરનું માર્ગદર્શન લેવાથી માણસો ખુશહાલ જીવન જીવી શકે છે. ઈશ્વરનું માર્ગદર્શન લેવાથી તમને પણ જીવનમાં ખુશી મળશે. હવે પછીના લેખોમાં એના વિશે સમજાવ્યું છે.

  • કુટુંબ ખુશહાલ બનાવીએ

  • સંબંધો સારા બનાવીએ

  • પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીએ

  • દુઃખ-તકલીફો અને મરણનું કારણ સમજીએ

  • સુખનો સૂરજ ઊગશે એવો ભરોસો રાખીએ

  • વિશ્વના માલિકને ઓળખીએ અને તેમની સાથે દોસ્તી કરીએ

ભગવાનનું માર્ગદર્શન અમુક જાતિ કે વર્ગના લોકો માટે જ નહિ, પણ બધા માટે છે. હા, તમારા માટે પણ છે.

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો