વધારે જાણો
jw.org/gu પર શોધો બૉક્સમાં “નોકરી અને પૈસા” ટાઇપ કરો. પછી “નોકરી અને પૈસા” પર ક્લિક કરવાથી તમને એવા લેખો જોવા મળશે જે ઘણું સંશોધન કરીને તૈયાર કરવામાં આવ્યા છે. એ લેખોથી ઘણા વાચકોને આજની મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી છે. એમાં આવા અમુક લેખો છે:
“ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?”