વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પાન ૧૫૬
  • ‘જાહેરમાં અને ઘરે ઘરે શીખવવું’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘જાહેરમાં અને ઘરે ઘરે શીખવવું’
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • સરખી માહિતી
  • તેઓ “પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે” ગયા
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • ઘર-ઘરનું પ્રચાર કામ કેમ આજે જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • શીખવવાની કળા કેળવતા રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પાન ૧૫૬
પાઉલ એફેસસના બજારમાં અમુક લોકોને પ્રચાર કરી રહ્યા છે. બાકીના લોકો પોતાના કામધંધામાં ડૂબેલા છે.

ભાગ ૭ • પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૩–૨૧:૧૭

‘જાહેરમાં અને ઘરે ઘરે શીખવવું’

પ્રે.કા. ૨૦:૨૦

આપણે અલગ અલગ લોકોને પ્રચાર કરતી વખતે કેમ નમ્રતા બતાવવી જોઈએ અને ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ? ખુશખબર જણાવવાની મુખ્ય રીત કઈ છે? કઈ રીતે બતાવી શકીએ કે પોતાની ઇચ્છા અને કામો કરતાં ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી વધારે મહત્ત્વનું છે? એ સવાલોના જવાબ મેળવવા ચાલો આપણે પાઉલ સાથે પ્રચારકાર્યની ત્રીજી અને છેલ્લી મુસાફરીમાં નીકળીએ.

રેલવે સ્ટેશન પર ઘણા બધા લોકો છે. એક ભાઈ ત્યાં એક સ્ત્રીને સાક્ષી આપી રહ્યા છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો