વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૪ પાન ૧૦-૧૧
  • તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • શરૂઆતમાં જીવન કેવું હતું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • ભાગ ૪
    ભગવાનનું સાંભળો
  • ગુજરી ગયેલા લોકો ક્યાં છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૪ પાન ૧૦-૧૧

ભાગ ૪

તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?

આદમ અને હવાએ ભગવાનનું માન્યું નહિ, એટલે તેઓ મરી ગયા. ઉત્પત્તિ ૩:૬, ૨૩

હવા મના કરેલું ફળ ખાય છે અને એમાંથી થોડું આદમને આપે છે

હવાએ શેતાનનું સાંભળીને એ ફળ ખાધું. પછી આદમને આપ્યું અને તેણે પણ એ ખાધું.

આદમ અને હવાને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવે છે

તેઓએ યહોવાનું કહેવું ન માન્યું. એ પાપ હતું. યહોવાએ તેઓને એદન વાડીમાંથી કાઢી મૂક્યા.

આદમ અને હવા ઘરડાં થાય છે અને મરણ પામે છે

આદમ, હવા અને તેઓનાં બાળકોનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું. તેઓ ઘરડા થયા અને મરી ગયા. તેઓમાં આત્મા જેવું કંઈ ન હતું. તેઓ માટીમાં મળી ગયા.

મરણ પછી કંઈ બચતું નથી, આપણે ધૂળ ભેગા ધૂળ બની જઈએ છીએ. ઉત્પત્તિ ૩:૧૯

અલગ અલગ સમયે થઈ ગયેલા અલગ અલગ સંસ્કૃતિના લોકો

આપણે આદમ અને હવાનાં બાળકો છીએ. એટલે આપણે મરીએ છીએ. મરણ પામેલા કંઈ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, કંઈ કરી શકતા નથી.—સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦.

એક છોકરી મરણ પામે છે અને તેનું કુટુંબ વિલાપ કરે છે

યહોવા ચાહતા ન હતા કે માણસ મરે. જલદી જ એવો વખત આવશે જ્યારે ગુજરી ગયેલા લોકોને તે જીવતા કરશે. જો તેઓ યહોવાનું કહેવું માનશે, તો કદી નહિ મરે.

  • માણસ કેમ મરે છે?—રોમનો ૫:૧૨.

  • કોઈ મરશે જ નહિ.—૧ કરિંથી ૧૫:૨૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો