વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૧૨ પાન ૨૬-૨૭
  • કુટુંબ સુખી બનાવવા તમે શું કરશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ સુખી બનાવવા તમે શું કરશો?
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • ભાગ ૧૨
    ભગવાનનું સાંભળો
  • પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈશ્વરનું માર્ગદર્શન કુટુંબમાં લાવે ખુશી
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૧૨ પાન ૨૬-૨૭

ભાગ ૧૨

કુટુંબ સુખી બનાવવા તમે શું કરશો?

પ્રેમ હશે તો કુટુંબ ખીલી ઊઠશે. એફેસી ૫:૩૩

આદમ અને હવા એદન બાગમાં

ભગવાનનો નિયમ છે કે એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે જ લગ્‍ન થઈ શકે.

એક પતિ પોતાની બીમાર પત્નીની સંભાળ રાખે છે; પત્ની પોતાના પતિ માટે જમવાનું તૈયાર કરે છે

પત્નીને ચાહનાર પતિ તેની બધી રીતે સંભાળ રાખે છે, સમજી-વિચારીને વર્તે છે.

પત્નીએ દરેક રીતે પતિને સાથ આપવો જોઈએ.

પિતા પોતાના દીકરાને સભામાં ધ્યાન આપવા ઉત્તેજન આપે છે

બાળકોએ માબાપનું માનવું જોઈએ.

કુટુંબમાં પ્રેમ રાખો અને વફાદાર રહો. કલોસી ૩:૫, ૮-૧૦

માબાપ પોતાની દીકરીને બાઇબલ વિશે શીખવે છે

બાઇબલ કહે છે કે પતિ જેવો પોતાના શરીર પર પ્રેમ રાખે છે, એવો જ પત્ની પર પ્રેમ રાખે. પત્ની પોતાના પતિને દિલથી માન આપે.

પતિ બીજી સ્ત્રી સામે જોયા કરે છે ત્યારે પત્નીને દુઃખ થાય છે

પતિ-પત્ની કોઈની સાથે આડા સંબંધ બાંધે એ ખોટું છે. એકથી વધારે પતિ કે પત્ની હોય એ ખોટું છે.

એક કુટુંબ સૂર્યાસ્ત જુએ છે

બાઇબલ શીખવે છે કે કુટુંબને સુખી રાખવા શું કરવું જોઈએ.

  • ચાલચલગત સારી રાખો.—૧ કરિંથી ૬:૧૮.

  • તમારાં બાળકોને વહાલ કરો. તેઓનું રક્ષણ કરો અને યહોવા વિષે શીખવો.—પુનર્નિયમ ૬:૪-૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો