વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૧૪ પાન ૩૦-૩૧
  • યહોવાને જ વળગી રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને જ વળગી રહો
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • ભાગ ૧૪
    ભગવાનનું સાંભળો
  • યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • સમર્પણ અને બાપ્તિસ્મા કેમ જરૂરી?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૧૪ પાન ૩૦-૩૧

ભાગ ૧૪

યહોવાને જ વળગી રહો

યહોવાનો જ સહારો લો, તેમને ભજવાનું નક્કી કરો. ૧ પિતર ૫:૬-૯

એક ઈશ્વરભક્ત જૂઠા ધર્મ કે રાજકરણમાં ભાગ લેવાની મનાઈ કરે છે

બાઇબલ મના કરે છે એવા કોઈ રીત-રિવાજોમાં ભાગ ન લો. એમ કરવા માટે હિંમત જરૂરી છે.

રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ ન લો. યહોવા અને તેમના રાજને કોઈ સરકાર ટેકો આપતી નથી.

  • યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.

યહોવા ભગવાનનું સાંભળો, એમાં જ તમારું ભલું છે. માથ્થી ૭:૨૪, ૨૫

એક માણસ સભામાં આવે છે અને યહોવાના સાક્ષી સાથે બાઇબલમાંથી શીખે છે

યહોવાના સાક્ષીઓ સાથે હળો-મળો; તેઓ યહોવાને દિલથી ભજવા તમને મદદ કરશે.

ભગવાન વિષે શીખતા રહો અને તેમનું કહેવું માનવા પૂરી કોશિશ કરો.

એક માણસ પ્રાર્થનામાં યહોવાને સમર્પણ કરે છે અને પછી બાપ્તિસ્મા લે છે

તમારી શ્રદ્ધા વધે ત્યારે, પ્રાર્થનામાં યહોવાને જીવન સોંપી દો અને બાપ્તિસ્મા લો.—માથ્થી ૨૮:૧૯.

ભગવાનનું સાંભળો. બાઇબલ વાંચો. એ સમજવા યહોવાના ભક્તોની મદદ લો. તમે જે શીખો એ જીવનમાં ઉતારો. એમ કરતા રહેશો તો તમે અમર જીવન પામશો.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

  • પસ્તાવો કરો અને તમારાં પાપ માફ થશે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.

  • જીવનના માર્ગે ચાલો.—માથ્થી ૭:૧૩, ૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો