વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mb પાઠ ૧
  • પાઠ ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાઠ ૧
  • હું બાઇબલ શીખું
  • સરખી માહિતી
  • પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ
    સજાગ બનો!—૨૦૧૪
હું બાઇબલ શીખું
mb પાઠ ૧

પાઠ ૧

ચિત્ર

પ્રકટીકરણ ૪:૧૧

પૃથ્વી કોણે બનાવી?

દરિયો કોણે બનાવ્યો?

આપણને બધાને કોણે બનાવ્યા?

રંગબેરંગી પતંગિયું કોણે બનાવ્યું?

યહોવા ઈશ્વરે બધું જ બનાવ્યું.

આમ કરો:–

બાળકને વાંચી આપો:

પ્રકટીકરણ ૪:૧૧

બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:

તારા વાદળ સૂરજ

હોડી માછલી ઘર

દરિયો પતંગિયું

બાળકને પૂછો:

ઈશ્વરનું નામ શું છે?

યહોવા ક્યાં રહે છે?

યહોવાએ શું બનાવ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો