વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૧૩૧
  • બે લાકડીઓને એક કરવામાં આવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બે લાકડીઓને એક કરવામાં આવી
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • “યહૂદા માટે”
  • ‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી’
  • “તેઓ તારા હાથમાં એક લાકડી બને”
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ‘હું તેઓને એક પ્રજા બનાવીશ’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૧૩૧

બૉક્સ ૧૨-ક

બે લાકડીઓને એક કરવામાં આવી

ચિત્ર

યહોવાએ હઝકિયેલને બે લાકડીઓ પર આવું લખવાનું કીધું: એક પર “યહૂદા માટે” અને બીજી પર ‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી.’

બે લાકડીઓ વિશે હઝકિયેલની ભવિષ્યવાણી.

“યહૂદા માટે”

જૂના જમાનામાં

બે કુળનું યહૂદા રાજ્ય

આપણા સમયમાં

અભિષિક્ત લોકો

‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી’

જૂના જમાનામાં

દસ કુળનું ઇઝરાયેલ રાજ્ય

આપણા સમયમાં

બીજાં ઘેટાં

હઝકિયેલ એક હાથમાં બે લાકડીઓ પકડે છે.

“તેઓ તારા હાથમાં એક લાકડી બને”

જૂના જમાનામાં

ઈ.સ. પૂર્વે ૫૩૭ સાચા ઈશ્વરભક્તો અલગ અલગ દેશોમાંથી પોતાના વતનમાં પાછા આવ્યા, તેઓએ યરૂશાલેમને ફરીથી બાંધ્યું અને એક થઈને યહોવાની ભક્તિ કરી.

આપણા સમયમાં

૧૯૧૯થી ધીમે ધીમે ઈશ્વરના લોકો માટે ફરીથી શુદ્ધ ભક્તિ કરવા ગોઠવણ કરવામાં આવી. તેઓ “એક ટોળું” બનીને યહોવાની ભક્તિ કરવા લાગ્યા.

સંપ વિશે ભવિષ્યવાણી

ભવિષ્યવાણીમાં એવું નથી બતાવ્યું કે એક લાકડીને તોડીને બે લાકડી બનાવવામાં આવી અને પછી એ બંને લાકડીઓ જોડવામાં આવી. એમાં તો એવું જણાવ્યું છે કે કઈ રીતે બે લાકડીઓને એક કરવામાં આવી. એટલે ભવિષ્યવાણી એના વિશે નથી કે ઇઝરાયેલ રાજ્ય કઈ રીતે બે રાજ્યમાં વહેંચાઈ ગયું. પણ એના વિશે છે કે કઈ રીતે બે રાજ્ય એક થશે.

પ્રકરણ ૧૨, ફકરા ૩-૬, ૧૩, ૧૪ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો