વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૧૬૧
  • સાચી ખુશી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચી ખુશી
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • અનેરો આનંદ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • સત્યનું પાણી પીઓ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા મારો માલિક
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૧૬૧

ગીત ૧૬૧

સાચી ખુશી

(ગીતશાસ્ત્ર ૪૦:૮)

  1. ૧. મોકલીને વહાલના દરિયાને

    વરસાવ્યો છે તેં પ્રેમ કેટલો

    આભમાંથી કહ્યું મારા દીકરા

    તું છો મને બહુ વ્હાલો

    લાલચ દુઃખ પીડા આવ્યાં સામે

    હિંમત ઈસુ ન હાર્યા

    દિલના હર ખૂણે શ્રદ્ધા ભરી

    ચાલું હું તેને પગલે

    (ટેક)

    તન, મન બધું તારે ચરણે

    ચાલું તારા પ્રેમના કિરણે

    તારા માર્ગે જીવન મારું

    મને મળી છે ખુશી

    તારા પ્રેમના એક ટીપાથી

    તારી દયાની એક બુંદથી

    ખીલી ઊઠી મારી જિંદગી

    ક્યાં મળે આવી ખુશી

    સાચી ખુશી

  2. ૨. નજીક નજીક જાઉં યહોવાની

    ઊંડે ઊંડે ટાઢક વળે

    ડર શાનો મને તું છે સાથે

    કોઈ ન કરે ચૂપ મને

    ગુલદસ્તાની જેમ અમે બધા

    ખૂશ્બૂ ફેલાવીએ તારી

    તારું નામ છે મારા શિરનો તાજ

    બસ એ છે મારી શોભા

    (ટેક)

    તન, મન બધું તારે ચરણે

    ચાલું તારા પ્રેમના કિરણે

    તારા માર્ગે જીવન મારું

    મને મળી છે ખુશી

    તારા પ્રેમના એક ટીપાથી

    તારી દયાની એક બુંદથી

    ખીલી ઊઠી મારી જિંદગી

    ક્યાં મળે આવી ખુશી

    સાચી ખુશી

    આ છે સાચી ખુશી

(ગીત. ૪૦:૩, ૧૦ પણ જુઓ)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો