આ સવાલોના જવાબ મેળવો:
૧. આપણે કઈ રીતે ઈશ્વરના આરામમાં પ્રવેશી શકીએ? (ઉત. ૨:૧-૩; હિબ્રૂ. ૪:૧, ૧૧)
૨. “ઈશ્વરનો સંદેશો” શક્તિશાળી છે. એ કઈ રીતે આપણા જીવનને અસર કરી શકે છે? (૧ થેસ્સા. ૨:૧૩; હિબ્રૂ. ૪:૧૨)
૩. માર્ગદર્શન માટે યહોવા પર આધાર રાખવો કેમ જરૂરી છે? (યશા. ૨૬:૭-૯, ૧૫, ૨૦)
૪. યહોવાના આશીર્વાદ મેળવવા આપણે શું કરવું જોઈએ? (૧ પિત. ૧:૧૩-૧૫; ૧ યોહા. ૫:૩)
૫. આપણે કઈ રીતે યહોવાનું દિલ ખુશ કરી શકીએ? (ગીત. ૭૧:૧૪, ૧૫; રોમ. ૧૨:૨; ૧ પિત. ૪:૧૦)
૬. યહોવાની સેવા કરવામાં આપણે કઈ રીતે આનંદ મેળવી શકીએ? (યોહા. ૫:૧૭)
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brpgm24-GU