૨૦૨૪ની કુલ સંખ્યા
યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૪
અહેવાલ આપનાર દેશો: ૨૪૦
કુલ મંડળો: ૧,૧૮,૭૬૭
સ્મરણપ્રસંગની હાજરી: ૨,૧૧,૧૯,૪૪૨
સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૩,૨૧૨
પ્રકાશકોનું શિખરa: ૯૦,૪૩,૪૬૦
દર મહિને પ્રચાર કરતા સરેરાશ પ્રકાશકો: ૮૮,૨૮,૧૨૪
૨૦૨૩ કરતાં % વધારો: ૨.૪
બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યાb: ૨,૯૬,૨૬૭
દર મહિને સરેરાશ પાયોનિયરc પ્રકાશકો: ૧૬,૭૯,૦૨૬
દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૮,૬૭,૫૦૨
દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસોd: ૭૪,૮૦,૧૪૬
૨૦૨૪ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૨૩થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૪માં પૂરું થાય છે.
a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “પૂરી દુનિયા મેં કિતને યહોવા કે સાક્ષી હૈં?”
b જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?”
c એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલા સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.
d વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?”