વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૦/૧૫ પાન ૩
  • ‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એટલે શું?
    વારંવાર પૂછાતા સવાલો
  • નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૦/૧૫ પાન ૩
નિયામક જૂથની સમિતિની સભાનું છાયા ચિત્ર

‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’

યહોવાના સાક્ષીઓના નિયામક જૂથની કેટલીક સમિતિઓ છે. વર્ષ ૧૯૯૨થી, નિયામક જૂથે એ સમિતિઓનું અમુક કામ હાથ ધરવા અનુભવી અને પરિપક્વ વડીલોને મદદનીશ તરીકે નીમ્યા છે.a એ મદદનીશો “બીજાં ઘેટાં”ના સભ્યો છે અને તેઓ નિયામક જૂથને મહત્ત્વનો ટેકો પૂરો પાડે છે. (યોહા. ૧૦:૧૬) દર અઠવાડિયે થતી એ સમિતિઓની સભામાં એના મદદનીશો હાજર રહે છે. એ સભામાં તેઓ જરૂરી માહિતી અને સલાહ-સૂચનો પૂરાં પાડે છે. જોકે, દરેક મુદ્દા પર છેલ્લો નિર્ણય નિયામક જૂથ લે છે. પછી, મદદનીશ ભાઈઓ સમિતિનું માર્ગદર્શન લાગુ પાડે છે અને જે પણ સોંપણી આપવામાં આવે એ પૂરી કરે છે. ખાસ સંમેલનો અને આંતરરાષ્ટ્રીય સંમેલનો વખતે, નિયામક જૂથના સભ્યો સાથે મદદનીશ ભાઈઓ પણ જાય છે. કેટલીક વાર મદદનીશ ભાઈઓને મુખ્યમથકના પ્રતિનિધિ તરીકે શાખા કચેરીઓની મુલાકાત લેવાની સોંપણી મળે છે.

વર્ષ ૧૯૯૨થી મદદનીશ તરીકે સેવા આપતા એક ભાઈ જણાવે છે: ‘હું મારી સોંપણી સારી રીતે હાથ ધરતો હોવાથી, નિયામક જૂથ માટે ભક્તિને લગતી બાબતો પર પૂરેપૂરું ધ્યાન આપવું શક્ય બને છે.’ બીજા એક ભાઈ ૨૦થી વધુ વર્ષોથી મદદનીશ તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું કહેવું છે: ‘મને આવી સોંપણીનો લહાવો મળશે, એવી મેં કદી કલ્પના પણ કરી ન હતી.’

નિયામક જૂથ આ મદદનીશ ભાઈઓને ઘણી સોંપણીઓ આપે છે. આ વફાદાર અને મહેનતુ ભાઈઓની ઉત્તમ સેવાની નિયામક જૂથ ખૂબ કદર કરે છે. ચાલો, આપણે પણ એ ભાઈઓને વહાલા અને ‘માનયોગ્ય ગણીએ.’—ફિલિ. ૨:૨૯.

a નિયામક જૂથની ૬ સમિતિઓ જે જવાબદારીઓ હાથ ધરે છે, એની માહિતી માટે ગૉડ્‌સ કિંગ્ડમ રુલ્સ! (અંગ્રેજી) પુસ્તકમાં પ્રકરણ ૧૨ ઉપર આપેલું “હાઉ ધ ગવર્નિંગ બોડી કેર્સ ફોર કિંગ્ડમ ઇન્ટરેસ્ટ્‌સ” બૉક્સ જુઓ.

નિયામક જૂથની સમિતિઓના મદદનીશો

કૉઑર્ડિનેટર્સ સમિતિ

  • જૉન ઍક્રન

  • રોબર્ટ વોલન

કર્મચારી સમિતિ

  • જૅરાલ્ડ ગ્રીઝલ

  • પૅટ્રિક લાફ્રૅંકા

  • ડેનિયલ મૉલ્ચન

  • રાલ્ફ વૉલ્સ

પ્રકાશન સમિતિ

  • ડૉન ઍડમ્સ

  • રોબર્ટ બટ્‌લર

  • હેરોલ્ડ કોર્કન

  • ડૉનાલ્ડ ગૉર્ડન

  • રૉબર્ટ લુચીઓની

  • ઍલેક્સ રેઇનમ્યુલર

  • ડેવિડ સિન્કલર

સેવા સમિતિ

  • ગેરી બ્રો

  • જોયલ ડૅલિન્જર

  • શેથ હાયટ્ટ

  • ક્રિસ્ટોફર મેવર

  • બાલ્ટાસાર પેરલા, જુનિયર

  • વિલિયમ ટર્નર, જુનિયર

  • રોબર્ટ વોલન

  • લિયોન વિવર, જુનિયર

શિક્ષણ સમિતિ

  • રૉનાલ્ડ કર્ઝન

  • કૅન્‍નથ ફોલ્ડિન

  • વિલિયમ મૅલનફન્ટ

  • માર્ક નૌમેર

  • ડેવિડ શૅફર

લેખન સમિતિ

  • રૉબર્ટ સીરાન્કો

  • જેમ્સ મેન્ટ્‌સ

  • ઈસાક મરૅ

  • જીન સ્મૉલી

  • જૉન વિસચક

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો