વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૩ પાન ૧૬
  • પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું ઈશ્વરનું નામ છે?
  • શું ઈશ્વરનું નામ વાપરવું ખોટું છે?
  • ઈશ્વરનું નામ
    સજાગ બનો!—૨૦૧૭
  • ઈશ્વરનું નામ શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • ઈશ્વરના નામનો અર્થ એ કેમ વાપરવું જોઈએ?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • યહોવાના નામને મહિમા આપીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૩ પાન ૧૬
શાસ્ત્રની પ્રાચીન હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ હાઇલાઇટ કરેલું

શાસ્ત્રની પ્રાચીન હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ (હાઇલાઇટ કરેલું)

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શું ઈશ્વરનું નામ છે?

અમુક લોકો માને છે કે ઈશ્વરનું કોઈ નામ નથી. બીજાઓ તેમને દેવ અથવા પ્રભુ કહે છે. જ્યારે કે બીજાઓ કહે છે કે તેમના તો કેટલાય નામ છે. તમારું શું માનવું છે?

શાસ્ત્ર શું કહે છે?

‘તમે, જેમનું નામ યહોવા છે, તે તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?

  • જોકે ઈશ્વરના ઘણા ખિતાબો છે. પણ તેમણે પોતે પોતાનું નામ જણાવ્યું છે.—નિર્ગમન ૩:૧૫.

  • ઈશ્વર કંઈ રહસ્ય નથી. તે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭.

  • ઈશ્વર સાથે મિત્રતા કરવાનું પહેલું પગથિયું તેમને નામથી ઓળખવું હોઈ શકે.—યાકૂબ ૪:૮.

શું ઈશ્વરનું નામ વાપરવું ખોટું છે?

તમે શું કહેશો?

  • હા

  • ના

  • કદાચ

શાસ્ત્ર શું કહે છે?

‘તારા ઈશ્વર યહોવાનું નામ તું નકામું ન લે.’ (નિર્ગમન ૨૦:૭) ઈશ્વરના નામનો માનપૂર્વક ઉપયોગ ન કરીએ તો, જ એ ખોટું કહેવાય.—યિર્મેયા ૨૯:૯.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?

  • ઈશ્વરનું નામ ઈસુ જાણતા હતા અને તેમણે એનો ઉપયોગ કર્યો.—યોહાન ૧૭:૨૫, ૨૬.

  • ઈશ્વર ચાહે છે કે આપણે તેમને નામથી પોકારીએ.—ગીતશાસ્ત્ર ૧૦૫:૧.

  • ઈશ્વરના દુશ્મનો ચાહે છે કે લોકો તેમનું નામ ભૂલી જાય.—યિર્મેયા ૨૩:૨૭. (wp16-E No. 3)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧ જુઓ

તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો