પ્રસ્તાવના
તમે શું કહેશો?
શું મૃત્યુ પણ ઈશ્વરની યોજનાનો એક ભાગ છે? શાસ્ત્ર જણાવે છે:
“[ઈશ્વર] તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.
ચોકીબુરજના આ અંકમાં જીવન અને મૃત્યુ વિશે બાઇબલ શું શીખવે છે, એની ચર્ચા થઈ છે.
આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.
માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.