વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૧ પાન ૧૬
  • સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ આશીર્વાદ મેળવવા તમે શું કરશો?
  • “તે તમારી સંભાળ રાખે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • શું તમે કદી વિચાર્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
    ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૧ પાન ૧૬

સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે

ઈશ્વરે તમારા માટે ‘હંમેશ માટેના જીવનનો’ આશીર્વાદ રાખ્યો છે. તે પોતાનું વચન નિભાવે છે.—યોહાન ૩:૧૬.

એ આશીર્વાદ મેળવવા તમે શું કરશો?

એક બહેન કૅફેમાં બેઠા-બેઠા પોતાના ટૅબમાંથી બાઇબલ વાંચે છે
  • ઈશ્વરે શાસ્ત્રમાં આપેલી સાચી માહિતી જાણો.​—યોહાન ૧૭:૩, ૧૭.

  • ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવવાનું પસંદ કરો.​—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.

  • ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે જીવો, એમાં જ તમારું ભલું છે.​—યાકૂબ ૧:૨૫.

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓએ બાઇબલમાંથી સાચી માહિતી મેળવી છે. એનાથી તેઓને ઘણો ફાયદો થયો છે. તેઓ જે શીખ્યા છે, એ તમને શીખવવામાં તેઓને ખુશી થશે.

બાઇબલમાંથી વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડી જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડી અને www.pr418.com વેબસાઇટ ઉપર પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો