બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૨૬-૩૩
હિંમત માટે યહોવા તરફ જુઓ
યહોવાએ જે રીતે બચાવ્યા એ યાદ કરીને દાઊદને હિંમત મળી
યહોવાએ યુવાન દાઊદને સિંહથી બચાવ્યા હતા
ઘેટાંને બચાવવા રીંછને મારી નાખે એ માટે યહોવાએ દાઊદને મદદ કરી
ગોલ્યાથને મારી નાખવા યહોવાએ દાઊદને મદદ કરી
દાઊદ જેવી હિંમત કેળવવા માટે આપણને શું મદદ કરી શકે?
પ્રાર્થના કરવી
પ્રચાર કરવો
સભાઓમાં જવું
વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકે ભક્તિ કરવી
બીજાઓને ઉત્તેજન આપવું
યાદ કરવું કે યહોવાએ આપણને કેવી રીતે મદદ આપી હતી