બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૯૨-૧૦૧
મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું
ખજૂરનું ઝાડ સો વર્ષો કરતાં વધારે ટકે છે અને એટલાં વર્ષે પણ ફળ આપે છે
વૃદ્ધો ઈશ્વરભક્તિમાં આ રીતે આગળ વધે છે:
બીજાઓ માટે પ્રાર્થના કરે છે
બાઇબલમાંથી શીખતા રહે છે
સભાઓમાં હાજર રહે છે અને એમાં ભાગ લે છે
બીજાઓને પોતાના અનુભવો જણાવે છે
પૂરા દિલથી પ્રચાર કરે છે