વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૮
  • સત્ય શીખવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્ય શીખવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સત્ય શીખવો

આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં સપ્ટેમ્બરથી એક નવી રજૂઆત જોવા મળશે. એનો વિષય હશે, “સત્ય શીખવો.” આપણો હેતુ છે કે સવાલ અને કલમ વાપરીને લોકોને બાઇબલનું મૂળ સત્ય જણાવીએ.

જો વ્યક્તિને રસ હોય, તો આપણે તેને સાહિત્ય આપી શકીએ અથવા jw.org પરથી વીડિયો બતાવી શકીએ. આમ, ફરી મુલાકાત માટે પાયો નાખી શકીએ. આપણે થોડા દિવસોમાં જ પાછા જવું જોઈએ, જેથી પહેલાં કરેલી ચર્ચા પર વધારે વાત થઈ શકે. પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે? (ગુજરાતીમાં પ્રાપ્ય નથી) પુસ્તકના પ્રકરણના મુખ્ય મુદ્દાઓને આધારે હવેથી નવી રજૂઆત અને વિદ્યાર્થી ભાગો હશે. આ પુસ્તક બાઇબલ શીખવે છે પુસ્તકની સાદી આવૃત્તિ છે. એમાં આપેલી વધારાની માહિતી અને કલમો આપણને ફક્ત બાઇબલનો ઉપયોગ કરીને ફરી મુલાકાતો અથવા અભ્યાસ ચલાવવા મદદ કરશે.

જીવન તરફ લઈ જતો માર્ગ એક જ છે. (માથ ૭:૧૩, ૧૪) આપણે અલગ અલગ ધર્મ અને જાતિના લોકો સાથે વાત કરીએ છીએ. એટલે તેઓ સાથે એવી રીતે વાત કરીએ, જેથી બાઇબલ સત્ય તેઓના હૃદય સુધી પહોંચે. (૧તિ ૨:૪) આપણે બાઇબલના વિષયોથી વધારે જાણકાર થઈશું અને “સત્યની વાતોને યોગ્ય રીતે શીખવનાર તથા સમજાવનાર” તરીકે આવડત કેળવીશું, તો આપણો આનંદ વધશે. તેમ જ, બીજાઓને સત્ય શીખવવામાં સફળ થઈશું.—૨તિ ૨:૧૫.

આપણા ભાઈ એક યુવાનને કલમ બતાવી રહ્યા છે

રજૂઆતની નવી રીતનો આમ ઉપયોગ કરો . . .

  • ઘર-ઘરના પ્રચારકાર્યમાં

  • તક મળે ત્યારે

  • બાઇબલ અભ્યાસ શરૂ કરતી વખતે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો