વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ સપ્ટેમ્બર પાન ૩
  • “યહોવાના નિયમ પ્રમાણે ચાલો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યહોવાના નિયમ પ્રમાણે ચાલો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું ઈશ્વરનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવાહના નિયમો આપણા ભલા માટે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ સપ્ટેમ્બર પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧૯

“યહોવાના નિયમ પ્રમાણે ચાલો”

યહોવાના નિયમ પ્રમાણે ચાલવાનો અર્થ થાય કે તેમના માર્ગદર્શન પ્રમાણે રાજી-ખુશીથી જીવવું. બાઇબલમાં એવા ભક્તોનાં ઘણાં ઉદાહરણો છે. ગીતકર્તાની જેમ તેઓ પણ યહોવાના નિયમને વળગી રહ્યા અને તેમના પર આધાર રાખ્યો.

ગીતકર્તા લાકડીથી ચાલી રહ્યા છે

ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાથી ખરો આનંદ મળે છે

૧૧૯:૧-૮

યહોશુઆ વીંટો વાંચી રહ્યા છે

યહોશુઆને યહોવાના માર્ગદર્શન પર પૂરો ભરોસો હતો. તે જાણતા હતા કે સુખી અને સફળ થવા યહોવા પર પૂરો ભરોસો રાખવો જરૂરી છે

ઈશ્વરનો શબ્દ આપણને જીવનની મુશ્કેલીઓ સહેવાની હિંમત આપે છે

૧૧૯:૩૩-૪૦

યિર્મેયા પ્રાર્થના કરી રહ્યા છે

મુશ્કેલ સંજોગો હોવા છતાં યિર્મેયાએ હિંમત રાખી અને યહોવા પર ભરોસો બતાવ્યો. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું અને પોતાની સોંપણી પર પૂરું ધ્યાન આપ્યું

ઈશ્વરનાં વચનોનું ખરું જ્ઞાન આપણને પ્રચાર કરવાની હિંમત આપશે

૧૧૯:૪૧-૪૮

રાજ્યપાલ ફેલિક્સને પાઊલ ખુશખબર જણાવી રહ્યા છે

ઈશ્વરનો સંદેશો જણાવવામાં પાઊલને કોઈનો ડર લાગતો ન હતો. રાજ્યપાલ ફેલિક્સ આગળ હિંમતથી બોલતી વખતે પાઊલને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને મદદ કરશે

ગીતકર્તા લાકડીથી ચાલી રહ્યા છે

બીજાઓને સંદેશો જણાવતી વખતે કેવા સંજોગોમાં હું વધારે હિંમત બતાવી શકું?

  • શાળા

  • નોકરી-ધંધો

  • કુટુંબ

  • બીજી જગ્યા

ગીતશાસ્ત્ર ૧૧૯મો અધ્યાય બારાખડીના ક્રમમાં લખવામાં આવ્યો છે. એટલે કદાચ એ યાદ રાખવો સહેલો છે. ગીતમાં ૨૨ કડી છે અને એ દરેકમાં ૮ કલમો છે. કડીની દરેક કલમ હિબ્રૂ બારાખડીના સરખા અક્ષરથી શરૂ થાય છે. હિબ્રૂ બારાખડીમાં ૨૨ અક્ષરો હોવાથી આ ગીતમાં ૧૭૬ કલમો છે. આમ, બાઇબલનો આ સૌથી લાંબો અધ્યાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો