વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૨
  • ‘યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • ભરોસો રાખીએ કે યહોવા જે કરે છે એ સાચું છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”
    બાઇબલ કલમોની સમજણ
  • તમે શાના આધારે નિર્ણયો લો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧-૬

‘યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો’

બાઇબલ સમયમાં પ્રાર્થના કરતો માણસ

યહોવા પર આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ. તેમના નામનો અર્થ બતાવે છે કે પોતે આપેલા વચનો પૂરા કરવાની ક્ષમતા તેમનામાં છે. એ જાણીને તેમના પર ભરોસો વધે છે. તેમનામાં ભરોસો મૂકવા પ્રાર્થના મહત્ત્વનો ભાગ ભજવે છે. નીતિવચનો અધ્યાય ૩ ખાતરી આપે છે કે યહોવા પર ભરોસો રાખવાથી તે ‘આપણા માર્ગો સીધા કરશે.’

જે પોતાની નજરમાં જ્ઞાની છે, . . .

૩:૫-૭

  • તે યહોવાનું માર્ગદર્શન શોધ્યા વિના જાતે જ નિર્ણય લે છે

  • તે દુનિયાના કે પોતાના જ વિચારો પર ભરોસો રાખે છે

જે યહોવામાં ભરોસો રાખે છે, . . .

  • તે બાઇબલ અભ્યાસ, મનન અને પ્રાર્થના દ્વારા યહોવા સાથેનો સંબંધ મજબૂત કરે છે

  • તે નિર્ણય લેતી વખતે, બાઇબલ સિદ્ધાંતોમાંથી માર્ગદર્શન મેળવે છે

હું કઈ રીતે નિર્ણય લઉં છું?

પહેલા: મને જે ખરું લાગે, હું એ પસંદ કરું છું

પહેલા: હું પ્રાર્થના અને વ્યક્તિગત અભ્યાસથી યહોવાનું માર્ગદર્શન શોધું છું

પછી: હું યહોવાને મારા નિર્ણય પર આશીર્વાદ આપવાની વિનંતી કરું છું

પછી: બાઇબલ સિદ્ધાંતો પ્રમાણેનો માર્ગ હું પસંદ કરું છું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો