વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૪
  • સભામાં સારા જવાબ કઈ રીતે આપવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સભામાં સારા જવાબ કઈ રીતે આપવા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • સભામાં યહોવાની સ્તુતિ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સભાઓમાં એકબીજાને ઉત્તેજન આપીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • “મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સભાઓ માટે સારી તૈયારી કેવી રીતે કરશો?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સભામાં સારા જવાબ કઈ રીતે આપવા

ચોકીબુરજ અભ્યાસમાં એક છોકરો જવાબ આપવા હાથ ઊંચો કરે છે, ચોકીબુરજ અભ્યાસમાં બહેન જવાબ આપે છે

સારા જવાબોથી મંડળ મજબૂત થાય છે. (રોમ ૧૪:૧૯) જવાબ આપનારને પણ એનાથી ફાયદો થાય છે. (નીતિ ૧૫:૨૩, ૨૮) એટલે, દરેક સભામાં ઓછામાં ઓછો એક જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખરું કે દરેક વખતે આપણને જવાબ પૂછવામાં નહિ આવે. એટલે જરૂરી છે કે ઘણા જવાબો તૈયાર કરીએ.

સારો જવાબ . . .

  • સાદો, સ્પષ્ટ અને નાનો હોય છે. મોટા ભાગે એ ૩૦ સેકન્ડથી ઓછા સમયમાં આપી શકાય છે

  • પોતાના શબ્દોમાં હોય છે

  • આગળ આવી ગયેલો જવાબ નથી હોતો

જો જવાબ આપવામાં તમે પહેલા હો, તો . . .

  • સાદો અને સીધેસીધો જવાબ આપો

જો સવાલનો જવાબ આવી ગયો હોય, તો . . .

  • જણાવો કે આપેલી કલમ મુખ્ય મુદ્દાને કઈ રીતે ટેકો આપે છે

  • એ મુદ્દો કઈ રીતે આપણા જીવનને અસર કરી શકે છે

  • સમજાવો કે આપેલી માહિતી કઈ રીતે લાગુ પાડી શકાય

  • મુખ્ય મુદ્દાને ચમકાવતો કોઈ અનુભવ ટૂંકમાં જણાવો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો