વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑક્ટોબર પાન ૮
  • શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • શું મારું પોતાનું ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૦
  • સેવાકાર્યમાં JW.ORGના મુખ્ય પેજનો ઉપયોગ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—JW.ORG વાપરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • શું તમે કદી વિચાર્યું છે?
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑક્ટોબર પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?

યહોવાના સાક્ષી એક વ્યક્તિને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપે છે

મહાન વિપત્તિ ઝડપથી આવી રહી છે, એટલે આપણું પ્રચારકાર્ય ખૂબ જ તાકીદનું બની ગયું છે. (નીતિ ૨૪:૧૧, ૧૨, ૨૦) લોકોને મદદ કરવા આપણે કોન્ટેક્ટ કાર્ડ વાપરીને તેઓનું ધ્યાન બાઇબલ અને આપણી વેબસાઇટ તરફ દોરી શકીએ છીએ. કાર્ડ પર ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે, જે બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો તરફ લઈ જાય છે. કાર્ડ પર એક આમંત્રણ પણ છે, જે વ્યક્તિને વધારે માહિતી મેળવવા અથવા બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરવા ઉત્તેજન આપે છે. અમુક લોકો આપણું સાહિત્ય લેતા અચકાય છે, પણ તેઓને આપણી વેબસાઇટ વિઝિટ કરવામાં કોઈ વાંધો નથી. તેઓને કોન્ટેક્ટ કાર્ડ આપતા અચકાશો નહિ. જોકે, રસ ન હોય તેઓને કોન્ટેક્ટ કાર્ડ આપશો નહિ.

રોજબરોજના જીવનમાં લોકોને મળો તેમ, તમે આમ કહીને તેઓનો રસ કેળવી શકો: “મારે તમને કંઈક આપવું છે. આ કાર્ડ એવી વેબસાઇટ વિશે જણાવે છે, જેના પર અલગ અલગ વિષયો પર માહિતી અને વીડિયો છે. એનો કોઈ ચાર્જ નથી.” (યોહ ૪:૭) કોન્ટેક્ટ કાર્ડ નાના હોવાથી તમે પોતાની સાથે અમુક રાખી શકો અને તક મળે ત્યારે લોકોને એ આપી શકો.

કોન્ટેક્ટ કાર્ડ આવા સંજોગોમાં આપી શકો:

  • તક મળે ત્યારે પ્રચાર કરતી વખતે

  • વેપાર વિસ્તારમાં પ્રચાર કરતી વખતે

  • કોઈ વ્યક્તિ આપણો સંદેશો સાંભળે, પણ સાહિત્ય લેતા અચકાતી હોય ત્યારે

jw.org કોન્ટેક્ટ કાર્ડ પર ખુલ્લા બાઇબલનું ચિત્ર છે
jw.org કોન્ટેક્ટ કાર્ડના ચિત્રમાં યહોવાની સાક્ષી એક વ્યક્તિને બાઇબલમાંથી કલમ વાંચી આપે છે
jw.org કોન્ટેક્ટ કાર્ડના ચિત્રમાં એક યહોવાના સાક્ષી કુટુંબ સાથે બાઇબલ અભ્યાસ કરે છે
jw.org કોન્ટેક્ટ કાર્ડનું છેલ્લું પાન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો