વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31)
  • સત્ય શીખવો
  • બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? (વીડિયો)
  • રજૂઆત તમારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૧
ચીલીમાં બે બહેનો બાઇબલ અભ્યાસ ચલાવે છે

ચિલીમાં બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે

રજૂઆતની એક રીત

ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31)

T-31 પત્રિકા: ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?

સવાલ: શું તમે એવું ભાવિ જોવા માંગો છો, જેમાં તમારી પાસે સંતોષ આપનારું કામ હોય; બીમારી, મરણ કે તકલીફો ન હોય તેમજ હંમેશાં કુટુંબીજનો અને મિત્રોનો સાથ હોય?

શાસ્ત્રવચન: ગી ૩૭:૧૧, ૨૯

આમ કહો: એ બધું કઈ રીતે થશે એ વિશે આ પત્રિકા વધુ માહિતી આપે છે.

સત્ય શીખવો

ખુલ્લું બાઇબલ

સવાલ: શું આપણાં દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ છે કે પછી બીજી બાબતો જવાબદાર છે?

શાસ્ત્રવચન: અયૂ ૩૪:૧૦

સત્ય: ઈશ્વર ક્યારેય આપણા પર દુઃખ-તકલીફો લાવતા નથી. પરંતુ, એના માટે શેતાન, માણસોએ કરેલી ખોટી પસંદગી અને સમય-સંજોગો જવાબદાર છે. આપણે તકલીફો સહીએ ત્યારે ઈશ્વર મદદ કરે છે. તે ખરેખર આપણી કાળજી રાખે છે.

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? (વીડિયો)

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ (વીડિયો)

સવાલ: શું તમને લાગે છે કે દુનિયા પર ઈશ્વરનું રાજ છે? [જવાબ આપવા દો.] શાસ્ત્ર એના વિશે જે કહે છે એ જાણીને તમને નવાઈ લાગશે. આ વીડિયો એના વિશે વધુ માહિતી આપે છે. [વીડિયો બતાવો.]

આમ કહો: આ પુસ્તિકાનો પાઠ ૮ બતાવે છે કે શા માટે ઈશ્વર દુષ્ટતાને ચાલવા દે છે અને એ વિશે તે શું કરવાના છે. [ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપો.]

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો