વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૬
  • ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • ભેદભાવ—શું તમને એ બીમારી છે?
    સજાગ બનો!—૨૦૨૦
  • ભેદભાવની આગ બૂઝાશે
    સજાગ બનો!—૨૦૦૪
  • યહોવા અને ઈસુ એકતામાં છે, એમ આપણે બધા પણ એકતામાં રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • કેમ આટલો ભેદભાવ અને નફરત?
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે

યહોવા પક્ષપાત કરતા નથી. (પ્રેકા ૧૦:૩૪, ૩૫) પણ, “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” આવતા લોકોને તે સ્વીકારે છે. (પ્રક ૭:૯) એના લીધે મંડળમાં પક્ષપાત કે પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી. (યાકૂ ૨:૧-૪) ઈશ્વરના જ્ઞાનને લીધે મંડળનાં ભાઈ-બહેનોએ પોતાના સ્વભાવમાં ફેરફાર કર્યો છે. એટલા માટે, મંડળમાં સંપ અને શાંતિનો માહોલ જોવા મળે છે. (યશા ૧૧:૬-૯) આપણે દિલમાંથી પૂર્વગ્રહ દૂર કરવા મહેનત કરીએ છીએ ત્યારે, આપણે ઈશ્વરનું અનુકરણ કરીએ છીએ.—એફે ૫:૧, ૨.

જૉની અને ગિડીયન રાજ્યગૃહમાં બાળકોને આવકારે છે

જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • ભેદભાવ અને પૂર્વગ્રહ દૂર કરવાના માણસોના પ્રયત્નો કરતાં ઈશ્વરનું જ્ઞાન કઈ રીતે ચઢિયાતું છે?

  • દુનિયાભરમાં આપણાં ભાઈ-બહેનો વચ્ચે જોવા મળતા પ્રેમ અને સંપ વિશે તમને કેવું લાગે છે?

  • ભાઈ-બહેનો એકતામાં રહે છે ત્યારે, યહોવાને કઈ રીતે મહિમા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો