બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૫-૭
તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું
યિર્મેયાએ હિંમતથી ઇઝરાયેલીઓનાં પાપ અને ઢોંગ ખુલ્લાં પાડ્યાં
ઇઝરાયેલીઓને લાગતું કે મંદિરના લીધે તેઓને જાદુઈ રીતે રક્ષણ મળશે
યહોવાએ જાહેર કર્યું કે રિવાજ પ્રમાણેનાં બલિદાનો તેઓનાં ખોટાં કામોને ઢાંકી શકતાં નથી
વિચારવા જેવું: હું કઈ રીતે ખાતરી કરી શકું કે, હું જે ભક્તિ કરું છું એ યહોવાની ઇચ્છા પ્રમાણે છે? એ બસ રિવાજ નથી બની ગઈ?
યિર્મેયા મંદિરના દરવાજા આગળ સંદેશો જાહેર કરે છે