વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૩
  • તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાના હાથે ઘડાવા શિસ્ત સ્વીકારીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • તમારા બાળકોને નાનપણથી ઘળો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૧૭-૨૧

તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો

કુંભાર માટીનું પાત્ર ઘડે છે

યહોવાના હાથે ઘડાવા તૈયાર રહીએ

૧૮:૧-૧૧

  • શિસ્ત કે સલાહ દ્વારા યહોવા આપણને ઘડે છે અને તેમના જેવા ગુણો કેળવવા મદદ કરે છે

  • આપણે નરમ માટી જેવા બનવું જોઈએ અને તેમની આજ્ઞા પાળવી જોઈએ

  • આપણી ઇચ્છા વિરુદ્ધ કરવા યહોવા ક્યારેય આપણને દબાણ કરતા નથી

પાત્રને કેવો આકાર આપવો એ વિશે કુંભાર પોતાનો વિચાર બદલી શકે છે

  • યહોવાએ આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. તેથી, તેમના હાથે ઘડાવું કે નહિ એ પસંદગી આપણી પાસે છે

  • યહોવાના માર્ગદર્શન પ્રત્યે લોકો કેવું વલણ બતાવે છે, એ પરથી યહોવા પોતાના નિર્ણયમાં ફેરફાર કરે છે

    એક ભાઈ વડીલની વાત સાંભળવાનો નકાર કરે છે, પણ પછીથી પાછા આવે છે, જેથી મહાન કુંભારના હાથે ઘડાઈ શકે

હું આ રીતોએ યહોવાના હાથે ઘડાવા માંગું છું . . .

શું તમે જાણો છો?

માટીના પાત્રની બાજુમાં તૂટેલા પાત્રના ટુકડા

બાઇબલ સમયમાં માટીનો ઉપયોગ સામાન્ય હતો. ભીની માટી નરમ હોય છે અને ઇચ્છા પ્રમાણે ઢાળી શકાય છે. તેથી એના પર જેવી છાપ પાડો, એવી પડે છે. અરે, એને ગમે એટલી તપાવવામાં આવે તોપણ, એ સખત બનતી નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો