યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા તમારો પ્રેમ ક્યારેય ભૂલશે નહિ
યહોવા તમારો પ્રેમ ક્યારેય ભૂલશે નહિ વીડિયો બતાવો અને પછી આ સવાલોની ચર્ચા કરો:
વધતી ઉંમરને લીધે કેવા પડકારો આવે છે?
ઉંમર વધે તેમ કયા સારા ગુણો કેળવાય છે?
જો તમે વૃદ્ધ હો, તો લેવીય ૧૯:૩૨ અને નીતિવચનો ૧૬:૩૧ તમને કઈ રીતે ઉત્તેજન આપી શકે?
જે સેવકો ઉંમરને લીધે હવે પ્રચારમાં બહુ કરી શકતા નથી, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?
ભલે વૃદ્ધ હોઈએ, યહોવા આપણી પાસે શું આશા રાખે છે?
વૃદ્ધ ભાઈ-બહેનો કઈ રીતે યુવાનોને મદદ કરી શકે?
તાજેતરમાં કોઈ વૃદ્ધ ભાઈ કે બહેને તમને કઈ રીતે ઉત્તેજન આપ્યું છે?