બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૩૨-૩૪
ચોકીદારની ભારે જવાબદારી
ચોકીદાર ઘણી વાર શહેરની દીવાલ અને બુરજ પર ઊભા રહેતા હતા, જેથી ખતરો દેખાય તો ચેતવણી આપી શકે. યહોવાએ હઝકીએલને જાણે ‘ઇઝરાયેલના લોકો માટે ચોકીદાર’ તરીકે નીમ્યા હતા.
આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.
માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.