વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ સપ્ટેમ્બર પાન ૪
  • પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • “દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનો નિયમ આ છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનું વર્ણન કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • હઝકીએલના મુખ્ય વિચારો—૨
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ સપ્ટેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૪૬-૪૮

પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો

પાછા આવેલા ઇઝરાયેલીઓને મંદિરના સંદર્શનથી ઉત્તેજન મળ્યું. ઉપરાંત, તેઓને ખાતરી મળી કે પુનઃસ્થાપના વિશે અગાઉ આપેલી ભવિષ્યવાણીઓ ચોક્કસ પૂરી થશે. યહોવાથી આશીર્વાદિત થયેલા લોકો માટે શુદ્ધ ભક્તિ મહત્ત્વની બનશે.

પાછા ફરેલા ઇઝરાયેલીઓ ફળદ્રુપ પ્રદેશનો આનંદ માણી રહ્યા છે

સંગઠન, સાથ-સહકાર અને સલામતીનું વચન મળ્યું

૪૭:૭-૧૪

  • સમૃદ્ધ અને ફળદ્રુપ પ્રદેશ

  • દરેક કુટુંબને વારસો

લોકોને દેશનો વારસો આપતા પહેલાં એક ખાસ હિસ્સો યહોવાને ‘વાસ્તે અર્પણ’ તરીકે રાખવામાં આવ્યો

૪૮:૯, ૧૦

હું કઈ રીતે બતાવી શકું કે યહોવાની ભક્તિ મારા જીવનમાં પ્રથમ સ્થાને છે? (w૦૬ ૫/૧ ૧૫ ¶૧૩-૧૪)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો