બાઇબલમાં રહેલો ખજાનો | હોશીઆ ૧-૭
અતૂટ પ્રેમ જોઈને યહોવાને આનંદ થાય છે—તમારા વિશે શું?
અતૂટ પ્રેમ એને કહેવાય જેમાં ફરજ, પ્રમાણિકતા, વફાદારી અને ઊંડી લાગણી હોય. હોશીઆ અને તેની બેવફા પત્ની ગોમેરના દાખલા પરથી યહોવાએ પ્રેમ અને માફીના ગુણ શીખવ્યાં.—હોશી ૧:૨; ૨:૭; ૩:૧-૫.
ગોમેર કઈ રીતે બેવફા બની?
ઇઝરાયેલ કઈ રીતે બેવફા બન્યું?
હોશીઆએ કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો?
યહોવાએ કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો?
મનન માટે સવાલ: હું કઈ રીતે યહોવાને અતૂટ પ્રેમ બતાવી શકું?