બાઇબલમાં રહેલો ખજાનો | હોશીઆ ૮-૧૪
યહોવાને તમારું ઉત્તમ આપો
યહોવાને તમારું ઉત્તમ આપવાથી તેમને ખુશી મળે છે અને તમને ફાયદો થાય છે
૧ યહોવાની સ્તુતિ કરો
૨ યહોવા તમને માફી આપશે, કૃપા બતાવશે અને મિત્ર બનાવશે
૩ યહોવાની આજ્ઞા પાળવાથી થતા ફાયદાની તમે કદર કરશો અને તેમનો મહિમા કરવા પ્રેરાશો
હું કઈ રીતે યહોવાને મારું ઉત્તમ આપી શકું?