બાઇબલમાં રહેલો ખજાનો | આમોસ ૧-૯
“યહોવાને શોધો, એટલે તમે જીવશો”
યહોવાને શોધવાનો શો અર્થ થાય?
એનો અર્થ થાય કે યહોવા વિશે શીખતા રહીએ અને તેમનાં ધોરણો પ્રમાણે જીવીએ
ઇઝરાયેલીઓ યહોવાને શોધવામાં નિષ્ફળ ગયા ત્યારે શું થયું?
તેઓએ ‘ભૂંડાને ધિક્કારવાનું અને ભલાને ચાહવાનું’ છોડી દીધું
તેઓ પોતાને ખુશ કરવામાં લાગી ગયા
તેઓએ યહોવાના માર્ગદર્શનને ધ્યાન આપ્યું નહિ
યહોવાને શોધી શકીએ માટે તેમણે કઈ મદદ પૂરી પાડી છે?