વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૨
  • યહોવાના કોપના દિવસ પહેલાં તેમને શોધો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના કોપના દિવસ પહેલાં તેમને શોધો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • યહોવાહના કોપના દિવસ પહેલાં તેમને શોધો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • પ્રબોધકોનો દાખલો લો—સફાન્યા
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સફાન્યા મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૨
સફાન્યા ઇઝરાયેલીઓ સાથે વાત કરે છે

બાઇબલમાં રહેલો ખજાનો | સફાન્યા ૧–હાગ્ગાય ૨

યહોવાના કોપના દિવસ પહેલાં તેમને શોધો

સફા ૨:૨, ૩

યહોવાના કોપના દિવસે બચવા માટે આપણે સમર્પણ ઉપરાંત પણ કંઈક કરવાની જરૂર છે. સફાન્યાએ ઇઝરાયેલીઓને જે માર્ગદર્શન આપ્યું હતું, આપણે એ પાળવાની જરૂર છે.

  • યહોવાને શોધો: સંગઠનનું માર્ગદર્શન પાળો, જેથી યહોવા સાથેની મિત્રતા ગાઢ બનાવી શકાય

  • નેકીનો માર્ગ શોધો: યહોવાએ આપેલા સિદ્ધાંતોને વળગી રહો

  • નમ્રતા શોધો: યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને નમ્ર બનાવો અને શિષ્ત સ્વીકારો

યહોવાને શોધવા, નેકીનો માર્ગ શોધવા અને નમ્રતા શોધવા હું કઈ રીતે વધુ મહેનત કરી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો