વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૪
  • ‘પર્વતોની ખીણમાં રહો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘પર્વતોની ખીણમાં રહો’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૪
‘પર્વતોની ખીણમાં’ થઈને લોકો ચાલી રહ્યા છે

બાઇબલ રહેલો ખજાનો | ઝખાર્યા ૯-૧૪

‘પર્વતોની ખીણમાં રહો’

૧૪:૩-૫

યહોવાની સર્વોપરી સત્તાને ‘પર્વત’ દ્વારા દર્શાવવામાં આવે છે. ૧૯૧૪માં જ્યારે ઈસુના રાજ્યની સ્થાપના થઈ, ત્યારે જાણે બીજો પર્વત અસ્તિત્વમાં આવ્યો, જેના લીધે ‘મોટી ખીણ’ બની. ૧૯૧૯થી, યહોવાના લોકોને એ “પર્વતોની ખીણમાં” રક્ષણ મળ્યું છે

લોકો કઈ રીતે રક્ષણ મેળવવા “પર્વતોની ખીણમાં” નાસી જઈ શકે?

૧૪:૧૨, ૧૫

આર્માગેદન વખતે જેઓ રક્ષણ આપનાર “પર્વતોની ખીણમાં” નહિ હોય, તેઓનો વિનાશ થશે

હું કઈ રીતે રક્ષણ આપનાર ખીણમાં રહી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો