બાઇબલમાં રહેલો ખજાનો | માલાખી ૧-૪
શું તમારું લગ્નજીવન યહોવાને મહિમા આપે છે?
માલાખીના સમયમાં, ઘણા ઇઝરાયેલીઓ નાની નાની વાતે છુટાછેડા લેતા હતા. યહોવા એવા લોકોની ભક્તિ સ્વીકારતા ન હતા, જેઓ પોતાના સાથી જોડે વિશ્વાસઘાત કરતા
પોતાના સાથીને માન આપનાર વ્યક્તિને યહોવા આશીર્વાદ આપતા
કઈ રીતે લગ્નસાથીઓ આ પાસાંમાં વફાદાર રહી શકે:
વિચારોમાં?
આંખોથી?
વાણીમાં?