ઑસ્ટ્રેલિયામાં પ્રાર્થનાઘરનું બાંધકામ
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: શોકમાં ડૂબેલાઓને આશ્વાસન આપવા શું કરી શકીએ?
શાસ્ત્રવચન: ૨કો ૧:૩, ૪
ફરી મુલાકાત માટે પાયો: મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
શાસ્ત્રવચન: સભા ૯:૫
ફરી મુલાકાત માટે પાયો: ગુજરી ગયેલાઓ માટે આપણને કઈ આશા છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ગુજરી ગયેલાઓ માટે આપણને કઈ આશા છે?
શાસ્ત્રવચન: પ્રેકા ૨૪:૧૫
ફરી મુલાકાત માટે પાયો: ગુજરી ગયેલાઓને ક્યાં જીવતા કરવામાં આવશે?