વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ડિસેમ્બર પાન ૪
  • શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • “અમે બધાએ એક થઈને નિર્ણય લીધો છે”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • “વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે અને એ શું કરે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ડિસેમ્બર પાન ૪
નિયામક જૂથનું માર્ગદર્શન વાંચવામાં આવે છે જે પહેલી સદીનું એક મંડળ ધ્યાનથી સાંભળી રહ્યું છે

એક મંડળ નિયામક જૂથનું માર્ગદર્શન ધ્યાનથી સાંભળે છે

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૫-૧૬

શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો

આ વાદવિવાદને જે રીતે થાળે પાડવામાં આવ્યો એનાથી આપણે શું શીખી શકીએ?

૧૫:૧, ૨—નમ્રતા અને ધીરજ કેળવીએ. પાઊલ અને બાર્નાબાસે પોતાની રીતે એ વાદવિવાદ થાળે પાડવાનો પ્રયત્ન ન કર્યો. તેઓએ યહોવાના સંગઠન પાસેથી માર્ગદર્શન મેળવ્યું.

૧૫:૨૮, ૨૯—યહોવાના સંગઠન પર ભરોસો રાખીએ. મંડળને પૂરો ભરોસો હતો કે યહોવા તેમની પવિત્ર શક્તિ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા વાદવિવાદને થાળે પાડશે.

૧૬:૪, ૫—માર્ગદર્શન મુજબ ચાલીએ. નિયામક જૂથનું માર્ગદર્શન સ્વીકારવાથી મંડળોમાં વૃદ્ધિ થઈ.

યહોવાના સંગઠન તરફથી હાલમાં મળેલા માર્ગદર્શનનો એક દાખલો આપો.

એ માર્ગદર્શન મુજબ ચાલવાથી મને કેવો ફાયદો થાય છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો