બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૭-૧૮
પ્રેરિત પાઊલની જેમ પ્રચાર કરીએ અને શીખવીએ
પ્રેરિત પાઊલની જેમ ખુશખબર જણાવવા આપણે શું કરી શકીએ?
શાસ્ત્રમાંથી લોકોને સમજાવીએ. વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણી રજૂઆતમાં જરૂરી ફેરફાર કરીએ
જ્યાં પણ લોકો મળે ત્યાં તેઓને ખુશખબર જણાવવા તૈયાર રહીએ
વ્યક્તિની માન્યતા પારખીએ, જેથી તે સહમત થાય એવા વિષય પર વાત કરી શકીએ