બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧-૩ તમારું અંતઃકરણ કેળવતા રહો ૨:૧૪, ૧૫ નીચેની ત્રણ વાતો યાદ રાખીશું તો, આપણું અંતઃકરણ ખરો નિર્ણય લેવા મદદ કરશે: બાઇબલના સિદ્ધાંતો મુજબ અંતઃકરણને કેળવીએ અંતઃકરણ કંઈક ખોટું કરવા સામે ચેતવે ત્યારે એનું સાંભળીએ ખરાબ બાબતોથી દૂર રહેવા પવિત્ર શક્તિની મદદ માટે પ્રાર્થના કરીએ.—રોમ ૯:૧