વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ મે પાન ૩
  • આપણી રાહત સેવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણી રાહત સેવા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ મે પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૭-૧૦

આપણી રાહત સેવા

૮:૧-૪; ૯:૭

યહોવાના ભક્તો બે પાસાંમાં સેવા આપે છે. પહેલું છે, “સુલેહ કરાવવાનું કામ.” એટલે કે પ્રચાર કરવાનું અને શીખવવાનું કામ. બીજું છે, આપણાં ભાઈ-બહેનો પર આફત આવે ત્યારે ‘રાહત સેવા’ પૂરી પાડવી. (૨કો ૫:૧૮-૨૦; ૮:૪) એવા ભાઈ-બહેનોને મદદ કરવી, આપણી ભક્તિનો જ એક ભાગ છે. એમાં ભાગ લેવાથી આપણે

  • ભાઈ-બહેનોની જીવન જરૂરિયાતો પૂરી પાડીએ છીએ.—૨કો ૯:૧૨ક

  • એવાં ભાઈ-બહેનોને યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવા સહાય કરીએ છીએ, જેથી તેઓ યહોવાનો આભાર માનવા સભાઓમાં જાય, બાઇબલ વાંચવા, એનો અભ્યાસ કરવા સમય કાઢે, ને ઉત્સાહથી ખુશખબર જણાવે.—૨કો ૯:૧૨ખ

  • યહોવાને મહિમા આપીએ છીએ. (૨કો ૯:૧૩) રાહત કામથી બીજાઓને સાક્ષી મળે છે, ખાસ કરીને એવા લોકોને જેઓ યહોવાના સાક્ષીઓ વિશે ખોટું વિચારે છે

બાઇબલના સમયમાં એક પરિવાર પૈસાનું દાન કરે છે; એક બહેન જોઈ રહી છે, રાહત સમિતિના ભાઈઓ તેના ઘરનું સમારકામ કરી રહ્યા છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો