યુવાન ભાઈ તાલીમ લઈ રહ્યો છે
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: શું ઈશ્વર આપણા પર દુઃખો લાવે છે?
શાસ્ત્રવચન: અયૂ ૩૪:૧૦
ફરી મુલાકાત માટે સવાલ: આપણાં દુઃખો પાછળ કોનો હાથ છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: આપણાં દુઃખો પાછળ કોનો હાથ છે?
શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯
ફરી મુલાકાત માટે સવાલ: શેતાન જે દુઃખ-તકલીફો લાવ્યો છે, એને ઈશ્વર કઈ રીતે દૂર કરશે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: શેતાન જે દુઃખ-તકલીફો લાવ્યો છે, એને ઈશ્વર કઈ રીતે દૂર કરશે?
શાસ્ત્રવચન: માથ ૬:૯, ૧૦
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનું રાજ્ય શું છે?