વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૩
  • “બે સાક્ષીઓને” મારી નાખવામાં આવ્યા અને જીવતા કરવામાં આવ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “બે સાક્ષીઓને” મારી નાખવામાં આવ્યા અને જીવતા કરવામાં આવ્યા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • “સુકાઈ ગયેલાં હાડકાઓ” અને ‘બે સાક્ષીઓ’ વચ્ચે શું સંબંધ છે?
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ‘વિશ્વાસુ ચાકર’ કસોટીમાં પાસ થાય છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ૧૯૧૯ જ કેમ?
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૩
પ્રકટીકરણના ‘બે સાક્ષીઓ’ દીવીઓ અને જૈતૂનના ઝાડ આગળ ઊભા છે

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૦-૧૨

“બે સાક્ષીઓને” મારી નંખાયા અને જીવતા કરાયા

૧૧:૩-૧૧

  • “બે સાક્ષીઓ”: અભિષિક્ત ભાઈઓનું નાનું ગ્રૂપ. ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્થપાયું ત્યારે તેઓ આગેવાની લેતા હતા

  • મારી નંખાયા: તેઓએ સાડા ત્રણ વર્ષ “તાટ પહેરીને” સેવાકાર્ય કર્યું. એ પછી તેઓને જેલમાં પૂરવામાં આવ્યા અને તેઓનું કામ બંધ કરવામાં આવ્યું ત્યારે, જાણે તેઓને “મારી નાખવામાં આવ્યા”

  • જીવતા કરાયા: “સાડા ત્રણ દિવસ” પછી એટલે કે ટૂંકા સમયગાળા પછી, તેઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને તેઓએ ફરી સેવાકાર્યમાં આગેવાની લીધી. આ રીતે જાણે તેઓને જીવતા કરવામાં આવ્યા

પ્રકટીકરણ ૧૧:૧, ૨ આ ત્રણ બનાવોને શાની સાથે જોડે છે? માલાખી ૩:૧-૩માં આપેલા એક બનાવ સાથે. એ બનાવમાં બતાવ્યું છે કે મંદિરની તપાસ થશે અને એને શુદ્ધ કરવામાં આવશે, એટલે કે સાચી ભક્તિને શુદ્ધ કરવામાં આવશે. ભવિષ્યવાણીનો સમયગાળો આ બતાવે છે: આશરે ૧૯૧૪ના અંતથી લઈને આશરે ૧૯૧૯ની શરૂઆત સુધી મંદિર શુદ્ધ કરવામાં આવ્યું; આશરે ૧૯૧૪ના અંતથી લઈને આશરે ૧૯૧૮ની શરૂઆત સુધી સાડા ત્રણ વર્ષ અથવા ૧,૨૬૦ દિવસ; આશરે ૧૯૧૮ની શરૂઆતથી લઈને આશરે ૧૯૧૯ની શરૂઆત સુધી સાડા ત્રણ દિવસ
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો