વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૭
  • સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • શું યહોવાહના સેવકો—ધૂપ બાળી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • વેદી—ઉપાસનામાં કેટલી મહત્ત્વની છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૭
મંડપ પરથી પડદો ખોલી નાખ્યો છે અને અંદરની બધી વસ્તુઓ દેખાય છે. બાજુમાં પિત્તળનો હોજ અને અગ્‍નિ-અર્પણ માટેની વેદી છે.

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૭-૩૮

સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ

૩૭:૨૫, ૨૯; ૩૮:૧

યહોવાના માર્ગદર્શન પ્રમાણે વેદી બનાવવામાં આવી હતી અને વેદીનું ખાસ મહત્ત્વ હતું.

  • ધૂપવેદી

    ખુશબોદાર સુગંધીઓથી બનેલા ધૂપથી યહોવા ખુશ થતા હતા. એવી જ રીતે ઈશ્વરભક્તોની પ્રાર્થનાથી યહોવા ખુશ થાય છે

  • અગ્‍નિ-અર્પણ માટેની વેદી

    યહોવા વેદી પર ચઢાવેલાં અગ્‍નિ-અર્પણો સ્વીકારતા હતા. એ વેદી પવિત્ર સ્થાનની આગળ હતી. એનાથી શીખવા મળે છે કે ઈશ્વરની કૃપા મેળવવા ઈસુના બલિદાનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે.—યોહ ૩:૧૬-૧૮; હિબ્રૂ ૧૦:૫-૧૦

મારી પ્રાર્થના યહોવા આગળ ધૂપ જેવી સાબિત થાય માટે હું શું કરી શકું?—ગી ૧૪૧:૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો