વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૩
  • શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યહોવાહને પસંદ પડે એવા અર્પણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ‘સત્યના પાયાʼમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૩
ચિત્રો: ૧. બળદ, ઘેટાં અને બકરાનું બલિદાન ચઢાવવામાં આવતું હતું. ૨. ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧-૩

શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?

૧:૩; ૨:૧, ૧૨; ૩:૧

અર્પણો કે બલિદાનો વિશે નિયમકરારમાં આજ્ઞા આપી હતી. યહોવાને ખુશ કરવા એ અર્પણો ચઢાવવામાં આવતા. એ શાને રજૂ કરતા? ભાવિમાં ઈસુ પોતાનું બલિદાન આપવાના હતા એને અને એમાંથી મળનાર ફાયદાને.—હિબ્રૂ ૮:૩-૫; ૯:૯; ૧૦:૫-૧૦.

  • બલિદાનમાં ખોડખાંપણ વગરના પ્રાણી ચઢાવવામાં આવતા. એવી જ રીતે, ઈસુએ શુદ્ધ અને પવિત્ર શરીરનું અર્પણ ચઢાવ્યું હતું.—૧ પીત. ૧:૧૮, ૧૯.

  • ઈશ્વરને પૂરેપૂરું અગ્‍નિ-અર્પણ ચઢાવવામાં આવતું. એવી જ રીતે ઈસુએ પોતાનું બલિદાન યહોવાને અર્પણ કરી દીધું

  • જેઓ શાંતિ-અર્પણો ચઢાવતા તેઓ ઈશ્વર સાથે શાંતિ જાળવી શકતા. એવી જ રીતે પ્રભુના સાંજના ભોજનમાં ભાગ લઈને અભિષિક્તો ઈશ્વર સાથે શાંતિ જાળવી શકે છે

એક અભિષિક્ત ભાઈ પ્રભુના સાંજના ભોજનમાં ભાગ લઈ રહ્યા છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો