બાઇબલમાં રહેલો ખજાનો
યહુદીઓના તહેવારોમાંથી શું શીખવા મળે છે?
પાસ્ખા અને બેખમીર રોટલીનો તહેવાર (લેવી ૨૩:૫, ૬; it-૧-E ૮૨૬-૮૨૭)
અઠવાડિયાંનો તહેવાર (પચાસમા દિવસનો તહેવાર) (લેવી ૨૩:૧૫, ૧૬; it-૨-E ૫૯૮ ¶૨)
માંડવાનો તહેવાર (લેવી ૨૩:૩૪; w૧૪ ૫/૧૫ ૨૮-૨૯ ¶૧૧)
યહુદીઓ એ તહેવારો કેમ ઉજવતા અને યહોવા કઈ રીતે પોતાનાં વચનો પૂરા કરશે એનો વિચાર કરવાથી આપણને “બહુ જ આનંદ” મળશે.—પુન ૧૬:૧૫.