વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૧૩
  • દરેકને ખુશખબર જણાવવા માટેની ગોઠવણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દરેકને ખુશખબર જણાવવા માટેની ગોઠવણ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બીજી ભાષા બોલતા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રચારવિસ્તારમાં બધાને મળીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • અનેક ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં પ્રચારમાં સહકાર આપીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • તમે બીજી ભાષા શીખી શકો!
    સજાગ બનો!—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૧૩
એક ભાઈ પોતાની ટેબલેટ પર JW લેંગ્વેજ ઍપનો ઉપયોગ કરી રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દરેકને ખુશખબર જણાવવા માટેની ગોઠવણ

યહોવાએ ઇઝરાયેલીઓ માટે સરસ ગોઠવણ કરી હતી, જેથી તેઓ સાચી ભક્તિ કરી શકે. આજે પણ યહોવાએ અમુક ગોઠવણો કરી છે, જેથી તેમના લોકો ખુશખબર ફેલાવવાનું કામ કરી શકે. એ માટે દુનિયાભરમાં અનેક શાખા કચેરી, સરકીટ, મંડળ અને પ્રચાર સમૂહની ગોઠવણ કરવામાં આવી છે. આપણે બધા લોકોને ખુશખબર જણાવીએ છીએ, બીજી ભાષાના લોકોને પણ.—પ્રક ૧૪:૬, ૭.

શું તમે નવી ભાષા શીખી શકો? એમ કરીને તમે લોકોને બાઇબલ શીખવા મદદ કરી શકો છો. ભલે તમે બહુ સમય આપી શકતા ન હો, પણ JW લૅંગ્વેજ ઍપની મદદથી સાદી રજૂઆત શીખી શકો છો. તમે બીજી ભાષામાં કોઈને ખુશખબર જણાવશો તો, તમને પણ પ્રથમ સદીનાં ભાઈ-બહેનો જેવી ખુશી મળશે. તેઓએ બીજા દેશથી આવેલા લોકોને તેઓની ભાષામાં “ઈશ્વરના મહિમાવંત કાર્યો” વિશે જણાવ્યું ત્યારે, તેઓ દંગ રહી ગયા હતા.—પ્રેકા ૨:૭-૧૧.

યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ‘યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ’ વીડિયોનું દૃશ્ય. રોહન વિચારે છે કે અનુવાદ કરતા રોબોટની મદદથી તે બીજી ભાષા બોલતી સ્ત્રીને પ્રચાર કરી રહ્યો છે.

    તમે ક્યારે JW લૅંગ્વેજ ઍપ વાપરી શકો?

  • ‘યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ’ વીડિયોનું દૃશ્ય. JW લેંગ્વેજ ઍપ પર ઓળખ અને અભિવાદનનું પેજ.

    એની અમુક ખાસિયતો કઈ છે?

  • ‘યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ’ વીડિયોનું દૃશ્ય. રોહન અને અવનીએ એજ સ્ત્રીને તેની ભાષામાં કેમ છો કહ્યું ત્યારે તેને ઘણી ખુશી થાય છે.

    દરેક ભાષાના લોકો સુધી ખુશખબર પહોંચે એ જરૂરી છે

    તમારા પ્રચારવિસ્તારમાં કઈ ભાષાઓ બોલાય છે?

  • બીજી ભાષાની વ્યક્તિ ખુશખબરમાં રસ બતાવે ત્યારે શું કરવું જોઈએ?—od ૯૪ ¶૩૯-૪૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો