વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૩
  • માનતા પૂરી કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માનતા પૂરી કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • “તારી માનતા ઉતાર”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો

માનતા પૂરી કરો

ઇઝરાયેલીઓ પોતાની ઇચ્છા પ્રમાણે માનતા લઈ શકતા પણ એ તેઓએ પૂરી કરવી પડતી (ગણ ૩૦:૨; it-૨-E ૧૧૬૨)

જે બાબતની માનતા લેવામાં ખોટું ન હોય એની તેઓ માનતા લઈ શકતા (ગણ ૩૦:૩, ૪; it-૨-E ૧૧૬૨)

યહોવાનો દરેક સેવક પોતે આપેલા વચન માટે જવાબદાર છે (ગણ ૩૦:૬-૯; w૦૪ ૮/૧ ૨૭ ¶૩)

યહોવાના સેવકો માટે બે વચનો મહત્ત્વનાં છે. સમર્પણમાં ઈશ્વરને આપેલું વચન અને લગ્‍નસાથીને વફાદાર રહેવાનું વચન.

ચિત્રો: લોકો માનતા લે છે. ૧. એક યુવાન સ્ત્રી પ્રાર્થના કરે છે. ૨. એક યુગલ પોતાનાં લગ્‍નમાં એકબીજાને રિંગ પહેરાવે છે.

પોતાને પૂછો: ‘શું હું મારું વચન નિભાવું છું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો