બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વર તરફથી ન્યાય”
[પુનર્નિયમની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
વડીલોએ ‘અદ્દલ ન્યાય કરવો જોઈએ’ (પુન ૧:૧૬ w૯૬ ૩/૧૫ ૨૩ ¶૧)
વડીલોએ ‘ન્યાય કરતી વખતે પક્ષપાત ન કરવો જોઈએ’ (પુન ૧:૧૭ w૦૨ ૮/૧ ૯-૧૦ ¶૪)
મંડળમાં વડીલોને કદર કઈ રીતે બતાવી શકીએ?—હિબ્રૂ ૧૩:૧૭; યાકૂ ૫:૧૩-૧૫