વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જુલાઈ પાન ૩
  • બીજાઓની લાગણી સમજો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓની લાગણી સમજો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • દયાળુ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • બીજાઓની લાગણી સમજીએ
    સજાગ બનો!—૨૦૨૦
  • સવાલો પૂછો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જુલાઈ પાન ૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

બીજાઓની લાગણી સમજો

બીજાઓની લાગણી સમજવી એટલે તેઓની ભાવનાઓ, વિચારો, માન્યતાઓ અને જરૂરિયાતો સમજવી. જો આપણે લોકોને મદદ કરવા ચાહતા હોઈએ, તો તેઓ માટે હમદર્દી રાખવી જોઈએ. એનાથી તેઓ જાણી શકશે કે આપણે સાચે જ તેઓને મદદ કરવા માંગીએ છીએ. સેવાકાર્યમાં બીજાઓની લાગણી સમજીશું તો તેઓ જોઈ શકશે કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓને યહોવા વિશે શીખવાનું મન થશે.—ફિલિ ૨:૪.

આપણે શીખવતી વખતે ઉપર છલ્લો પ્રેમ નથી બતાવતા. પણ આપણાં વાણી-વર્તનથી અને ચહેરાના હાવ-ભાવથી બતાવીએ છીએ કે આપણે વ્યક્તિની સાચે જ પરવા કરીએ છીએ. તેઓને શું ગમે છે, તેઓ શું માને છે અને તેઓના સંજોગો કેવા છે એ વિશે આપણે જાણવું જોઈએ. એમ કરવાથી આપણે તેઓને મદદ કરી શકીશું. પણ તેઓને ફેરફાર કરવા દબાણ નહિ કરીએ. તેઓ પોતાની ઇચ્છાથી આપણી મદદ સ્વીકારશે ત્યારે, સેવાકાર્યમાં આપણને ખુશી મળશે.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—બીજાઓની લાગણી સમજો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—બીજાઓની લાગણી સમજો’ નામના વીડિયોનું દૃશ્ય છે. કૉફીની દુકાનમાં, જેડ જણાવે છે કે એ દિવસે તે કેમ અભ્યાસ કરી શકે એમ નથી.

    જેડને મોડું થયું ત્યારે નીતાએ કઈ રીતે હમદર્દી બતાવી?

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—બીજાઓની લાગણી સમજો’ નામના વીડિયોનું દૃશ્ય છે. નીતા હમદર્દી બતાવીને ધ્યાનથી સાંભળે છે.

    જેડે કહ્યું પોતે બહુ થાકી ગઈ છે અને અભ્યાસ નથી કરવો ત્યારે નીતાએ કઈ રીતે તેની લાગણી સમજી?

  • ‘શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—બીજાઓની લાગણી સમજો’ નામના વીડિયોનું દૃશ્ય છે. જેડનો રૂમ વ્યવસ્થિત રીતે ગોઠવવા નીતા મદદ કરે છે.

    લોકોની લાગણી સમજીશું તો તેઓને યહોવા વિશે શીખવાનું મન થશે

    જેડે કહ્યું કે પોતે બધું વ્યવસ્થિત રાખી શકતી નથી ત્યારે નીતાએ કઈ રીતે તેને મદદ કરી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો